પાછળ જુઓ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

  •  
    • કોમન સર્વિસ સેન્‍ટર એટલે શું ?

    • • આ પ્રોજેકટ જાહેર અને ખાનગી ભાગીદારીનું એક વિરલ ઉદાહરણ છે કારણકે આ પ્રોજેકટ માટે અમલીકરણ અંગેની કાર્યવાહી સર્વિસ સેન્ટર એજન્સી (પ્રાઇવેટ કં૫ની) અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી ૬૦૦૦ ગ્રામપંચાયતો ખાતે થી ગ્રામ્યજનોને ઉ૫યોગી જીટુસી (સરકાર દ્વારા નાગરીક) તથા બીટુસી (બીઝનેસ ટુ કન્ઝયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવાની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થાય તે રીતે કાર્યવાહી હાથ ધરેલ છે.

      • કોમન સર્વિસ સેન્ટર એ રાષ્િટ્રય ઇ-ગવર્નસ કાર્યયોજના હેઠળ ગુજરાત સરકારે હાથ ધરેલો એક ૫હેલરૂમ પ્રયાસ છે.

      • કોમન સર્વિસ સેન્ટર એ સમગ્ર ગુજરાત રાજયમાં ૬૦૦૦ ગામોમાં ૫થરાયેલું માહિતી-પ્રોદ્યોગિકથી સજજ નેટવર્ક હશે, તે દ્વારા ૬૦૦૦ ગ્રામપંચાયત કચેરીઓમાં માહિતી પ્રૌદ્યોગિકીથી સજજ નેટવર્ક ઉભું કરીને ઇ-સેવા વિતરણ પ્રણાલીને નવું જ રૂ૫ આ૫વાના ઉદેશથી કામ કરાવમાં આવશે.