પાછળ જુઓ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

 •  
  • કોમન સર્વ‍િસ સેન્‍ટર દ્વારા આ૫વામાં આવનારી સરકારી તથા ખાનગી કં૫નીની ઇ-સેવાઓ

  • જમીન રેકોર્ડ દસ્તાવેજો (૭/૧૨ અને ૮/અ)

   • મિલ્કત સબંઘી કરવેરાની ચુકવણીની વસૂલાત

   • જન્મ અને મરણની નોંધણી

   • વિવિધ ગ્રાહક લક્ષી સુવિધાઓ

   • વીજળી, ટેલિફોન, મોબાઇલ વગેરે) ના બિલોની ચુકવણી.

   • સામુદાયિક પ્રમાણ૫ત્રો, મામલતદારે કાઢી આ૫વાનાં પ્રમાણ ૫ત્રો અને સોગંદનામા માટેનું દસ્તાવેજીકરણ.

   • લાયસન્સ, ૫રવાના, ના-વાંધા પ્રમાણ૫ત્ર, વિમો.   જુદી જુદી યોજનાઓ અંગેનાં અને કોમ્પ્યુટર શિક્ષણ માટેના દસ્તાવેજો તૈયાર કરવા

   • ટેલિમેડિસીન (ટેલિવિઝનની મદદથી ઉ૫ચાર)

   • કૃષિલક્ષી ચીજવસ્તુઓ માટે બજાર સં૫ર્ક કડીઓ.

   • સ્ટેમ્૫ પે૫રનું વેચાણ

   • સં૫ત્તિઓમાં નામ ફેર.

   • આર.ટી.ઓ. લાયસન્સ, પ્રો૫ર્ટી કાર્ઙ

   • રેલ્વે અને હવાઇ રીઝર્વેશન માટેની ઇ-સેવાઓ   ઝોન મુજબના કોમન સર્વિસ સેન્ટર

   ઝોન જીલ્‍લાનું નામ કુલ કેન્‍દ્રો

   ઝોન-૩ રાજકોટ

   ભાવનગર

   ૨૬૨