પાછળ જુઓ

પંચવટી યોજના

 •  
  • પંચવટી અંગે ગ્રામજનોનો સંકલ્‍પ

  • • આ પંચવટીના જાહેર બગીચામાં વૃક્ષોનું પાલન જતન અને ઉછેર કરવાનું વચન અમે આપીએ છીએ.

   • આ વૃક્ષદેવોને દરરોજ મળવાનું વચન આપીએ છીએ.

   • આ પંચવટીમાં અમોએ દત્તક લીધેલ વૃક્ષોને પરિવારજનો સાથે આવી વાતો કરવાનું અમે વચન આપીએ છીએ. તેને પોષણ યુક્ત ખાતર-પાણી આપવાનું વચન આપીએ છીએ, એથી અમારાં મન પ્રફુલ્લિત થશે.

   • આ વૃક્ષદેવોથી પ્લાસ્ટિકની ચીજોનો કચરો દૂર રાખવાનું વચન આપીએ છીએ.

   રાજયનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગ્રામ્‍ય પ્રજાના આનંદ-પ્રમોદ માટે સુવિધાયુકત બાગ-બગીચાને પ્રોત્‍સાહન આ૫તી નવતર યોજના એટલે પંચવટી યોજના.

   રાજયમાં પંચવટી યોજનાનો લાભ
   જીલ્‍લાનું નામ છેલ્‍લા બે વર્ષમાં થયેલ પંચવટી

   ભાવનગર

   ૫૦