પાછળ જુઓ

પંચવટી યોજના

  •  
    • પંચવટી યોજના અને લોકભાગીદારી
    • • આ યોજનામાં ગ્રામપંચાયતે લોકભાગીદારીના રૂ.૫૦ હજાર ભરવાના હોય છે. તેની સામે રાજય સરકાર રૂ.૧ લાખની સહાય આપે છે. લોકભાગીદારીની ફાળો, સાઘનો કે વસ્તુઓના રૂપે આ૫વાનો છે. રોકડાં નાણાં ભરનાર ગ્રામપંચાયતને અગ્રિમતા મળે છે.

      • ગ્રાપંચાયત પાસે પોતાનું ભંડોળ હોય તો અથવા દાન મેળવી, વઘુ ખર્ચ કરી શકે છે.

      • અત્યારના આ સમયમાં મોટા ગામોનું શહેરોમાં પરિવર્તન થઇ રહ્યુ છે, ૫રિણામે આ૫ણી ગ્રામ્યસંસ્કૃતિની ધરોહર તદન વિસરાઇ રહી છે, ત્યારે એ સંસ્કૃતિનું જતન કરવાનો આ અનેરો અને સમયસરનો પ્રયાસ છે.