પાછળ જુઓ

તીર્થ ગ્રામ યોજના

 •  
  • યોજનાનો હેતુ

  • પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક લાખનું પ્રોત્‍સાહક અનુદાન આપે છે.

   હેતુઓ

   રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.   નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્‍સાહક યોજના

   • ભાઇચારો

   • સામાજીક સદભાવ

   • શાંતિ

   • ગામનો સર્વાંગી વિકાસ   યોજનાની શરૂઆત

   સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. સંસ્‍કારસિંચનની બુનિયાદ, આવતીકાલનું ગુજરાત