પાછળ જુઓ

બાંધકામ શાખા

  •  
    • શાખાની કામગીરી
    • જિલ્લાના કાર્યપાલક ઇજનેરો આ શાખાના વડા અધિકારીઓ છે. કાર્યપાલક ઇજનેર બાંધકામ શાખા, હસ્‍તક ભાવનગર, જેશર, ગારિયાધાર, ઘોઘા, મહુવા, પાલીતાણા, શિહોર, તળાજા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકા આવેલા છે. આ ૧૦ તાલુકાનાં કાર્યક્ષેત્રમાં ૭ પેટાવિભાગો આવેલા છે. આ દરેક પેટાવિભાગનાં વડા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ હોય છે. આ શાખા નીચે મુજબની કામગીરી કરે છે.

      વિકાસના બાંધકામને લગતા કાર્યો જેવા કે, રસ્તા બાંધવા, નાળા તથા પુલો બાંધવા, શાળાના ઓરડા- આંગણવાડી - પશુ દવાખાના બાંધવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનો અને સ્ટાફ ક્વાર્ટર બાંધવા, આયોજન મંડળની ગ્રાન્ટના કામો, રાજ્ય સરકારશ્રી તરફથી વખતોવખત સોંપવામાં આવતી અન્ય કામગીરી.