પાછળ જુઓ

સહકાર શાખા

  •  
    • શાખાની કામગીરી
    • • સહકારી પ્રવૃતિઓને વેગ મળે તે માટે મંડળીઓની નોંધણી કરવી.

      • સહકારી મંડળીઓ પર દેખરેખ રાખવી.

      • સહકારી મંડળીઓના પેટા નિયમો સુધારવા.

      • દેવાદાર અને ખોટ કરતી મંડળીઓને ફડચામાં લઈ જવી, તેમજ આ પ્રકારની મંડળીઓને પુનઃગઠીત કરી પુનઃજીવીત કરવી.

      • સહકારી મંડળીઓનું કાર્યક્ષેત્ર મોટું હોય અગર અમુક ગામના સભાસદો અલગ મંડળી રચવા જરુરી ટેકા સાથે ઠરાવ કરે તો તેનું વિભાજન કરવું. વિભાજનની પ્રકીયા પર દેખરેખ રાખવી.

      • સહકારી મંડળીઓને લગત નિયમો, કાયદાની અમલવારી કરાવવી.