પાછળ જુઓ

પંચાયત શાખા

 •  
  • શાખાની કામગીરી
  • • સામાન્ય સભા, કારોબારી સભા, તા.પ/જિ.પં.ના સભ્યોની રજા મંજુરી તા.પં./જિ.પં.ના સભ્યોની રાજીનામા અંગે, જિ.વિ.અધિ.શ્રી વિડીયો કોન્ફરન્સ.

   • ગુ.પં.અધિનિયમ કલમ ૫૭/૫૯ હેઠળ સરપંચશ્રી તથા ગ્રા.પં.ના સભ્યશ્રીઓ સામે કાર્યવાહી કરવા., તા.પં./જિ.પં. સદસ્યશ્રીઓ સામે તપાસ અંગેની કામગીરી, અપીલ સમિતિની કામગીરી, વૌઠા ફેરની કામગીરી, ગ્રા.પં.ના વિભાજનની કામગીરી.

   • શાખાધિકારીશ્રી /તા.વિ.અધિ.શ્રીની માસિક બેઠકો સબંધેની કામગીરી, ગ્રા.પં. વેરા વસુલાતની કામગીરી, તીર્થ ગ્રામ યોજના અંગે, સમરસ ગ્રામ યોજના અંગે, ગ્રા.પં.ના સરપંચ અને સભ્યોની ખાલી પડતી બેઠકો અંગે ચુંટણીની કામગીરી, ગ્રા.પં. વાર્ષિક વહીવટ અહેવાલ અંગે, ગ્રા.પં. ગંભીર ઓડીટ પેરા અંગે, ગ્રા.પં. દફતર તપાસણી, ગ્રા.પં.માં વહીવટદાર નીમવા અંગે, સ્ટેપ ડયુટી ગ્રાન્ટ ફાળવણી અંગે, વ્યવસાય વેરા અંગે, જિ.વિ.અધિ.શ્રીની માસિક ડાયરી અંગે, ગ્રા.પં.ને લગતી અન્ય તમામ માહિતીઓની કામગીરી.

   • ગ્રામ્ય કક્ષાએ સરકારી/ ગૌચર જમીનમાં ઉપસ્થિત થયેલ દબાણો દુર કરવા અંગે તેને અનુસંગિક ઉપસ્થિત કોર્ટ મેટર અંગે, ઓકટ્રોય ગ્રાન્ટ અંગેની કામગીરી, ગ્રા.પં દફતર તપાસણી અંગે, તા.પં. / જિ.પં. વાર્ષિક વિકાસ કમિશ્નરશ્રીની તપાસણી અંગેના ઉપસ્થિત થયેલ પેરાઓના નિકાલની કામગીરી, તા.પં.ના ઇસ્પેકશનની અંગે.

   • જિલ્લા સમકાર નીધિ, રાજય સમકારી નીધિ, જિલ્લા ગ્રામ ઉત્તેજક નીધિ, જિલ્લા વિકાસનિધિને લગતી તમામ કામગીરી., ગ્રામ્ય કક્ષાએ વ્યવસાય વેરાને વસુલાતને લગતી તમામ કામગીરી.

   • ગ્રા.પં. / નગર પંચાયતના કર્મચારીઓના મહેકમને લગતી તમામ કામગીરી, જિ.પં. / તા.પં.ની માહિતી એકત્રિકરણની કામગીરી ગ્રામ સભાઓને અંગે, ગ્રામ્ય મિત્રોની ગ્રાન્ટ અંગે, ગ્રામ સભાને લગતી મળેલ ગ્રાન્ટ ફાળવણી તેમજ તેને આનુસંગિક તમામ પ્રકારની કામગીરી.

   • જિ.પં. ભાવનગરના સ્ટેશનરી ખરીદી અંગેના સ્ટોર્સની તમામ કામગીરી.

   • શાખાના સ્ટાફ મહેકમને લગતી તમામ પ્રકારની કામગીરી, શાખાધિકારીશ્રીને મળતી તમામ ટપાલો સ્વીકારવા અને ફાળવણી અંગે, શાખાના વિકાસ કમિશ્નરના પેરા અંગેની કામગીરી, કોર્ટ કેસને લગતી કામગીરી, જિ.વિ.અધિ.શ્રીના માસિક ડાયરી પત્રકો અંગે., તા.પં. / જિ.પં. નિકાલ બાકી કાગળો અંગે એકત્રિકરણ અંગે, શાખાધિકારીશ્રી.ને સુપ્રત થતી અન્ય કર્મચારીની ખાતાકીય તપાસ અંગે, શાખાના તમામ આવતા વી.આઇ.પી. ટપાલોના રજીસ્ટરો સબંધેની કામગીરી.

   • શાખાના સ્ટાફના પગારને લગતી તમામ કામગીરી, નાણાંકીય લેવડ દેવડ અંગે, ડેડ સ્ટોકને લગતી કામગીરી, શાખાના ઓડીટ પેરા અંગે, શાખાના વાહનોને લગતી તમામ કામગીરી, અન્ય નાણાંકીય ખર્ચની કામગીરી, શાખાના બજેટ અંગેની કામગીરી.

   • જિ.પં.ને લગતી તમામ પ્રકારની ટપાલો સ્વીકારવાની અને રજીસ્ટરોમાં નોંધીને નોંધણી કરી શાખાઓને વિતરણ કરવા અંગે.

   • જિ.પં.ની તમામ ટપાલોની રવાનગી કરવા અંગેની કામગીરી.